# Ahir Matrimonial — user reviews

> 7 indexed App Store user reviews of Ahir Matrimonial by SILVERSKY TECHNOLOGY, rated 3.00/5 from 1 ratings.

- Source: https://appshunter.io/ios/app/ahir-matrimonial/id1589022694/reviews
- App overview in markdown: https://appshunter.io/ios/app/ahir-matrimonial/id1589022694.md
- Rating breakdown: 5★ 0 · 4★ 0 · 3★ 1 · 2★ 0 · 1★ 0

## Most critical reviews (7 lowest-rated)

### 5/5 — Nice app very helpful

*2026-09-05*

It’s now safe ( for female’s privacy)and very usefull for all

### 5/5 — Best

*2026-07-28*

Good working ahir Bandhuo ne

### 5/5 — Nice app very helpful

*2026-07-10*

It’s now safe ( for female’s privacy)and very usefull for all

### 5/5 — Nice app

*2026-07-05*

It’s now safe ( for female’s privacy)and very usefull for all

### 5/5 — Best app for Ahir community

*2026-06-17*

મારા મતે ahir સમાજ માટે આ સૌથી Best Matrimonial App છે. આ એપમાં દરેક Biodata Verify કર્યા પછી જ Publish થાય છે, એટલે Fake Profile ની ચિંતા રહેતી નથી. સૌથી સારી વાત એ છે કે આ એપ માત્ર ahir સમાજ માટે જ છે, જેથી યોગ્ય સગાઈ માટેનું Biodata સરળતાથી મળી રહે છે.

District Filter અને NRI Filter જેવી સુવિધાઓ ખૂબ જ ઉપયોગી છે. પોતાના વિસ્તાર અથવા વિદેશમાં રહેતા પાટીદાર યુવક-યુવતીને શોધવાનું સરળ બની જાય છે.

ખાસ કરીને Girls માટે Privacy Feature ખૂબ જ સરસ છે. યુવતી પોતાનું Biodata Private રાખી શકે છે અને પોતાની પસંદગીના લોકોને જ બતાવી શકે છે. કોઈપણ વ્યક્તિ Phone Number જોઈ શકતી નથી. શરૂઆતમાં માત્ર એક Default Message જ મોકલી શકાય છે, જેથી અનાવશ્યક Message કે Call થી બચી શકાય.

સુરક્ષા, Privacy અને Verified Biodata જેવી સુવિધાઓને કારણે હું દરેક ahir પરિવારને આ એપની ભલામણ કરું છું.

### 5/5 — Good app.

*2026-06-08*

Ease to access this app.

### 5/5 — Jay murlidhar

*2025-01-14*

Very good

---

*Data collected daily from the US App Store and indexed by [AppsHunter](https://appshunter.io/). User reviews are verbatim App Store reviews. Ratings, prices and chart positions refresh continuously; this snapshot is from 2026-09-08.*
