# ruhe mahe ramzan — Mahe Ramzan Duas

> Mahe Ramzan Duas (iPhone/iPad app by Rizwanal Palsania.)

- Source: https://appshunter.io/ios/app/ruhe-mahe-ramzan/id6812303873 (this page in markdown: same URL + `.md`)
- Developer: [Rizwanal Palsania](https://appshunter.io/developer/1882649293)
- Category: Lifestyle
- Price: Free
- Age rating: 4+
- Requires: iOS 16.4 · 39 MB
- Languages: American English
- Released: 2026-09-30
- Data updated: 2026-10-08

## What is ruhe mahe ramzan?

રૂહે માહે રમઝાન એ માહે રમઝાનને આધ્યાત્મિક રીતે જીવવા માટે બનાવેલી સરળ, સુંદર અને ઉપયોગી ઇસ્લામિક એપ છે. આ એપમાં માહે રમઝાનની ફઝીલત (ખુત્બએ શાબાનિયા રૂપે), માહે રમઝાનની દુઆઓ, માહે રમઝાનના આમાલ, તિલાવત પહેલા અને પછીની દુઆઓ, માહે રમઝાન માટે જરૂરી સુરા અને એતિકાફ વિશેની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. બધી દુઆઓ, આમાલ અને સુરા અરબી તેમજ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યા છે, જેથી વાંચવું અને સમજવું સરળ બને.

એપની મુખ્ય સુવિધાઓ:

· માહે રમઝાનની ફઝીલત – ખુત્બએ શાબાનિયા
· માહે રમઝાનની દુઆઓ
· માહે રમઝાનના આમાલ
· તિલાવત પહેલા અને પછીની દુઆઓ
· માહે રમઝાન માટે જરૂરી સુરા
· એઅતેકાફ વિશે માહિતી
· દરેક દુઆ, આમાલ અને સુરા અરબી + ગુજરાતીમાં
· ઉપયોગમાં અતિ સરળ અને સારો લુક એન્ડ ફીલ
· ફેવરિટ સુવિધા – પસંદની દુઆ/આમાલ સાચવો
· સર્ચ સુવિધા – ટાઇટલ અને કન્ટેન્ટ બંનેમાં સર્ચ
· ફોનેટિક સર્ચ – અંગ્રેજી આલ્ફબેટ વડે પણ શોધી શકાય
· સેટિંગમાં ગુજરાતી અને અરબીના સુંદર ફોન્ટ જેની સાઇઝ બદલવાની પણ સુવિધા
· લાઇટ અને ડાર્ક મોડ
· રમઝાન માટે જરૂરી માહિતી એક જ એપમાં

રૂહે માહે રમઝાન સાથે તમારી માહે રમઝાનની ઇબાદત, તિલાવત અને આમાલને વધુ સરળ, સુંદર અને યાદગાર બનાવો.
આજે જ ડાઉનલોડ કરો!

## Is ruhe mahe ramzan safe?

Not enough ratings yet to assess ruhe mahe ramzan.

## Is ruhe mahe ramzan legit?

ruhe mahe ramzan appears legitimate, with a few gaps. The AppsHunter Legitimacy Score for ruhe mahe ramzan is 65 out of 100 points across 7 verification signals from App Store and developer data.


## Version history (last 3 releases)

### 1.0.2 — 2026-10-03

Fixed an issue where the scroll position was lost when navigating back from a link.

Minor bug fixes and overall performance improvements.

### 1.0.1 — 2026-10-01

અંગ્રેજી અને હિજરી તારીખ: હવે મુખ્ય સ્ક્રીન પર હિજરી અને અંગ્રેજી કેલેન્ડર તારીખ જોઈ શકાશે.
ડિજિટલ તસ્બીહ કાઉન્ટર: તસ્બીહ ગણવા માટે નવું તસ્બીહ કાઉન્ટર ઉમેરવામાં આવ્યું છે.
નવી ડિઝાઈન: સર્ચ, ફેવરિટ અને સેટિંગ્સ વિભાગમાં સુંદર હેડર/બ્લુ પટ્ટી સાથે નવો લુક.
બગ ફિક્સિસ અને પરફોર્મન્સ સપોર્ટ.

### 1.0.0 — 2026-09-30

No release notes.

## Apps similar to ruhe mahe ramzan

| App | Rating | Price | Category |
| --- | --- | --- | --- |
| [Shia Muslim](https://appshunter.io/ios/app/shia-muslim/id1613187510) | 4.8 (672) | Free | Lifestyle |
| [Scan Earth: 3D Map & QR Tools](https://appshunter.io/ios/app/scan-earth-3d-map-and-qr-tools/id6450687692) | 4.1 (264) | Free | Lifestyle |
| [Meross](https://appshunter.io/ios/app/meross/id1260842951) | 4.5 (7,857) | Free | Lifestyle |
| [Muslim: Ramadan 2026, Quran](https://appshunter.io/ios/app/muslim-ramadan-2026-quran/id6742016543) | 4.8 (611) | Free | Lifestyle |
| [Hot Reels](https://appshunter.io/ios/app/hot-reels/id6751692037) | 3.1 (66) | Free | Lifestyle |

## More apps by Rizwanal Palsania

- [Jannatni Chavio](https://appshunter.io/ios/app/jannatni-chavio/id6760101876)
- [Zabure Ale Mohammad](https://appshunter.io/ios/app/zabure-ale-mohammad/id6803358710)

All apps by Rizwanal Palsania: https://appshunter.io/developer/1882649293

---

*Data collected daily from the US App Store and indexed by [AppsHunter](https://appshunter.io/). User reviews are verbatim App Store reviews. Ratings, prices and chart positions refresh continuously; this snapshot is from 2026-10-08.*
