Hidden Gem! ખોવાયેલું રત્ન!
આમ પણ અંગ્રેજી હવે બધી માતૃભાષાનો વિનાશ કરવા બેઠું છે, અને આ તો વળી પાછી ગુજરાતી!! 😭
ધન્ય હો આવી એપ ને જે તાંતણો જોડી રાખવા શક્ય એટલા શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યું છે. મારી એપ જો કે વર્ઝન ૨.૦ થી આગળ અપડેટ જ નથી થતી. અંહી ઍપલ એપ સ્ટોર માં વર્ઝન ૪.૩ બતાવે છે પણ અપડેટ નો ઓપ્શન નથી આવતો. વળી "વ્યુત્પત્તિ" ટેબ મોટે ભાગે ખાલી જ રહે છે. "અર્થ નાં ઉદાહરણ જુઓ" ઉપર ક્લિક કરીએ તો એપ આપોઆપ બંધ થઈ જાય છે!

Show more
Not working in iOS 14
I tried many times but the app is not working on my phone. I can write the word in search box but than can not search the word.
Bhagwadgomandal
Very nice Gujrati app with detail history.
Thanks to Gondal Maharaja & this app designers.
Older version was better for search
Bharati vyas
Thanks to Gondal Maharaja & this app designers.
Older version was better for search
Bharati vyas
Good App with minor bug
This app is very good for all Gujarati language lovers to search any gujarati word. While searching word, results shown in wrong aspect ratio & we cannot see its meaning proper in full screen. Please update phonetic keyboard also & fix the display word meaning screen also.
Not working on iOS 13.5.1.
Not working on iOS 13.5.1.