Add a feature
This is a great product! I would like to suggest adding a feature to color-code the text, which would help readers better recognize and follow punctuation.
Need update
ખૂબ જ સરસ એપ છે આ કુરાન અને ભાષાંતર પણ ખૂબ જ માશાઅલ્લાહ છે પરંતુ આમાં જ્યાં નવો પારો શરૂ થાય ત્યાં હાયલાઇટ હોય તો ખૂબ મદદ મળે અને હાજી નાઝી લાઇબ્રેરી નું નવું અપડેટ પણ સારું છે એમા પણ કુરાન છે પણ આ કુરાન એપ માં ખાલી પારા વાળું અપડેટ આપવા વિનંતી .






