
Free
With Ads
About
સૌથી સચોટ અને સુંદર ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ એપ્લિકેશન, જે તમને તમારા રોજિંદા શુભ સમય, તિથિ અને તહેવારો સાથે જોડી રાખશે.
મુખ્ય વિશેષતાઓ:
• સચોટ ગુજરાતી પંચાંગ: દરરોજ તિથિ, નક્ષત્ર, યોગ, કરણ અને પક્ષ (સુદ / વદ) ની સંપૂર્ણ માહિતી.
• ચોઘડિયા: દિવસ અને રાત્રિના ચોઘડિયા (અમૃત, શુભ, લાભ, ચલ વગેરે) જોઈને તમારા શુભ કાર્યોનું આયોજન કરો.
• તહેવારો અને જાહેર રજાઓ: વર્ષના તમામ ગુજરાતી તહેવારો, વ્રત (પૂનમ, અમાસ, એકાદશી, પ્રદોષ) અને જાહેર રજાઓની યાદી.
• સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય: તમારા ચોક્કસ લોકેશન (જીપીએસ) ના આધારે સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો સમય.
• પૂનમ અને અમાસ પેજ: પૂનમ અને અમાસની ચોક્કસ તિથિઓ અને તે માટેના ખાસ નોટિફિકેશન એલર્ટ્સ.
આ એપ્લિકેશન શા માટે ખાસ છે?
સામાન્ય કેલેન્ડરો ફક્ત અમદાવાદ અથવા મુંબઈના સમય દર્શાવે છે. આ એપ અત્યાધુનિક લોકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે વિશ્વના કોઈપણ ખૂણે હોવ (ગુજરાત, અમેરિકા, યુકે કે કેનેડા) ત્યાંનો બિલકુલ સાચો સ્થાનિક સમય ગણીને બતાવે છે.
આજે જ ગુજરાતી પંચાંગ એપ ડાઉનલોડ કરો અને તમારા ફોનમાં પરંપરાગત કેલેન્ડર મેળવો!
Show more
What's New in ગુજરાતી કેલેન્ડર ૨૦૨૬ પંચાંગ
1.4
August 3, 2026
MY VRAT TRACKER & SMART REMINDERS: • Track & manage all your sacred fasts (Ekadashi, Pradosh, Shivratri, Monday Somvar, Friday Vaibhav Laxmi, Saturday, and more). • Multi-stage notification reminders (1 day before evening, same-day morning, and Parana fast-breaking times). • Vrat Analytics & Fasting Counter: Track your fasting streaks and yearly progress. PERFORMANCE & ACCURACY: • Optimized notification engine and general stability improvements.
More







