Great aap
Great app but family need should be in front page before the valuation report because we should understand first why we are investing so change that and make it more live it should react gor ex vibration when you touch etc make some changes like that it feels more good and attractive to use
Very bad experience
⚠️ My Experience with NJ Wealth — Think Before You Invest
મેં NJ Wealth દ્વારા SIP શરૂ કરી. પહેલા ₹350 અને હવે ફરી ₹1,800 deduct થયા — એટલે કુલ ₹2,150.
આ charges વિશે મને અગાઉથી proper information આપવામાં આવી નહોતી.
SIP શરૂ કર્યા પછી proper response પણ મળતો નથી. આ બાબતે manager સાથે વાત કરી તો કહેવામાં આવ્યું કે “આ charge અમે નથી કાપ્યો, bank એ કાપ્યો છે. Bank વાળાને મળો. અમે જવાબદાર નથી.”
મેં પૂછ્યું કે “તો આ charge માટે હવે શું કરવાનું?” તો જવાબ મળ્યો — “તમારે હવે શું કરવાનું છે? ચાલુ રાખવું છે કે બંધ કરી દઉં?”
આ પ્રકારનો response customerને મળવો ખરેખર disappointing છે.
મારો મુદ્દો માત્ર ₹2,150નો નથી. મુદ્દો છે transparency, proper information અને customer supportનો.
🚨 NJ Wealth પર blindly trust કરીને investment શરૂ ન કરો. કોઈપણ SIP અથવા mandate શરૂ કરતા પહેલાં દરેક charge અને future deductionsની complete details લખિતમાં લો.
હું આ મારો personal experience share કરી રહ્યો છું જેથી બીજા લોકો investment કરતા પહેલાં સાવચેત રહે અને મારી જેવી situationમાં ન આવે.

Show more
Transaction
Very smooth and user friendly
Transaction
Very smooth and user friendly
Transaction
Very smooth and user friendly