
ruhe mahe ramzan
Mahe Ramzan Duas
0 ratings
Free
Rating summary
About
રૂહે માહે રમઝાન એ માહે રમઝાનને આધ્યાત્મિક રીતે જીવવા માટે બનાવેલી સરળ, સુંદર અને ઉપયોગી ઇસ્લામિક એપ છે. આ એપમાં માહે રમઝાનની ફઝીલત (ખુત્બએ શાબાનિયા રૂપે), માહે રમઝાનની દુઆઓ, માહે રમઝાનના આમાલ, તિલાવત પહેલા અને પછીની દુઆઓ, માહે રમઝાન માટે જરૂરી સુરા અને એતિકાફ વિશેની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. બધી દુઆઓ, આમાલ અને સુરા અરબી તેમજ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યા છે, જેથી વાંચવું અને સમજવું સરળ બને.
એપની મુખ્ય સુવિધાઓ:
· માહે રમઝાનની ફઝીલત – ખુત્બએ શાબાનિયા
· માહે રમઝાનની દુઆઓ
· માહે રમઝાનના આમાલ
· તિલાવત પહેલા અને પછીની દુઆઓ
· માહે રમઝાન માટે જરૂરી સુરા
· એઅતેકાફ વિશે માહિતી
· દરેક દુઆ, આમાલ અને સુરા અરબી + ગુજરાતીમાં
· ઉપયોગમાં અતિ સરળ અને સારો લુક એન્ડ ફીલ
· ફેવરિટ સુવિધા – પસંદની દુઆ/આમાલ સાચવો
· સર્ચ સુવિધા – ટાઇટલ અને કન્ટેન્ટ બંનેમાં સર્ચ
· ફોનેટિક સર્ચ – અંગ્રેજી આલ્ફબેટ વડે પણ શોધી શકાય
· સેટિંગમાં ગુજરાતી અને અરબીના સુંદર ફોન્ટ જેની સાઇઝ બદલવાની પણ સુવિધા
· લાઇટ અને ડાર્ક મોડ
· રમઝાન માટે જરૂરી માહિતી એક જ એપમાં
રૂહે માહે રમઝાન સાથે તમારી માહે રમઝાનની ઇબાદત, તિલાવત અને આમાલને વધુ સરળ, સુંદર અને યાદગાર બનાવો.
આજે જ ડાઉનલોડ કરો!
Show more
What's New in ruhe mahe ramzan
1.0.6
October 27, 2026
આ અપડેટમાં થયેલા સુધારાઓ: • કુરઆન અનુક્રમણિકા (Index) માં નેવિગેશન અને બેક/ફોરવર્ડ બટનનો સુધારો કરવામાં આવ્યો છે. • તિલાવત વિભાગમાં 'કુરઆનના વાજિબ સજદાની દુઆ' ઉમેરવામાં આવી છે. • તિલાવતની દુઆઓના પોપઅપને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવ્યું છે. • સર્ચ, ફેવરીટ, તસ્બીહ અને સેટિંગ્સ હેડરના લખાણની સ્પષ્ટતામાં સુધારો. • એપ્લિકેશનની ગતિ અને અનુભવમાં સામાન્ય સુધારા.
More

