SPG Group Reviews: Is It Legit?

Is SPG Group Safe?

Not enough ratings yet to assess SPG Group.

Is SPG Group Legit?

SPG Group appears legitimate, with a few gaps. AppsHunter Legitimacy Score for SPG Group is 65/100.

Based on 65 of 100 points across 7 verification signals from App Store and developer data.

Top reviews

Spg brand

Spg group work really appreciate work we help you all community people

Strongly Recommend

🇮🇳 સરદાર પટેલ ગ્રુપ - SPG એક અનોખી અને સમાજસેવાને સમર્પિત એપ્લિકેશન!

SPG એપ્લિકેશન ખરેખર એક અત્યંત સુંદર, મૂળભૂત અને નવીન વિચાર સાથે તૈયાર કરવામાં આવેલી અનોખી એપ્લિકેશન છે.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો, એકતા, ભાઈચારો અને સમાજસેવાના આદર્શોથી પ્રેરિત આ એપ્લિકેશન સમાજને એકસાથે જોડવાનો અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો ઉત્તમ પ્રયાસ છે.

આ એપ્લિકેશનની સૌથી ખાસ વાત એ છે કે કોઈપણ વ્યક્તિ SPG એપ્લિકેશન ડાઉનલોડ કરીને સીધા સરદાર પટેલ ગ્રુપ (SPG) માં જોડાઈ શકે છે અને સમાજસેવા, એકતા તથા માનવકલ્યાણના કાર્યમાં પોતાનું યોગદાન આપી શકે છે.

આ માત્ર એક એપ્લિકેશન નથી, પરંતુ સમાજને જોડવાનું, એકતા મજબૂત બનાવવાનું અને સેવાના સંકલ્પને આગળ વધારવાનું એક ઉત્તમ માધ્યમ છે.

એકદમ સાચા વિચાર, સરાહનીય પહેલ અને સમાજસેના ક્ષેત્રમાં એક ગૌરવપૂર્ણ પગલું!

આવી સુંદર પહેલ બદલ SPGની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! ❤️
Show more

અડતી રાત તો હુકારો ગ્રુપ છે હમારુ એસપીજી અટલે એસપીજી

એસપીજી માં જોડાવાથી શું ફાયદો થશે તે પેલા હા ગ્રુપ માં જોડાઈ ને ખબર પડસે કોણ કામ આવે છે હા ગ્રુપ એની ટાઈમ આવસે બીજા વાતો કરે અને અમે કરી ને બતાયે અટલે કહેશે અડતી રાત તો હુકારો ગ્રુપ છે હમારુ એસપીજી અટલે એસપીજી ગ્રુપ ના સભ્ય બનો

Amazing App

Great app for the SPG community! It keeps everyone connected and updated with events, announcements, and important information. The app is easy to use and very helpful.