Best Study App
My Fav Sir Akram Sir
વિદ્યાર્થી ની જીવનદોરી
ગુજરાત નો સરકારી પરીક્ષા ની તૈયારી કરતો દરેક વિદ્યાર્થી અને હું websankul નો આભાર માનીએ છીએ કે તેઓ એ અમને સાચો માર્ગ બતાવ્યો હંમેશા અમારી પડખે મદતે ઊભા રહ્યા છે દરેક Faculty દ્વારા દરેક વિષય નું સચોટ માર્ગદર્શન મળ્યું છે અને ખૂબ ખૂબ આભાર કે રોજ youtube અને બીજા social media platform દ્વારા ઘણી બધી માહિતી અને free material અમને આપી અમારી પાછળ અથાક મહેનત અને સચોટ માર્ગદર્શન દ્વારા અમારી આ સરકારી નોકરી સુધી ની સફર ને આસાન બનાવી.
Show more
ગુરુદેવ નૅ પ્રણામ
બહુજોરદાર શિક્ષક છે તમારા સંકુલ માં અને બહુ શરૂભાણાવો છો
મામા ની TO વાત જ કંઈક અલગ છે
ભગવાન માતાજી બધા ગુરુઓ નૅ લાબું આયુસ્ય પ્રદાન કરે એવી દિલથી દુઆ
જય હિંદ
KIRANKUMAR
FROM
બનાસકાંઠા
મામા ની TO વાત જ કંઈક અલગ છે
ભગવાન માતાજી બધા ગુરુઓ નૅ લાબું આયુસ્ય પ્રદાન કરે એવી દિલથી દુઆ
જય હિંદ
KIRANKUMAR
FROM
બનાસકાંઠા
🤩
Best faculty for education 🤩
Web sankul
ગુજરાત ની એકેડમી માં વેબ સંકુલ હંમેશા મોખરે રહસે



